સાબરકાંઠામાં આવશ્યક ચીજવસ્તુઓ અને ઈંધણની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના નાગરિકોને પેટ્રોલ, ડીઝલ, પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો કોઈપણ અવરોધ વગર સતત મળતો રહે તે હેતુથી ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને  જિલ્લા સ્તરીય સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને તેલ કંપનીઓના પ્રતિનિધિઓએ વર્તમાન પરિસ્થિતિ અને ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી….

વધુ વાંચો

કડિયાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ  યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં કડિયાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ  યોજાયો હતો. માનવતા, કરુણા અને સમૂહિક જવાબદારીના ઉમદા આશયથી મેડિકલ અધિકારી, સ્ટાફ, આશા બહેનો તથા ગ્રામજનો દ્વારા રક્તદાન થકી કુલ 18 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું.  સરકારશ્રી દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા રક્તદાન અભિયાનને સક્રિય સહકાર આપવા બદલ તમામ દાતાઓને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ….

વધુ વાંચો

વાપીની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે નોન- ગ્રાન્ટેડ શાળામાં વોકેશનલ શિક્ષણ શરૂ કરવા માર્ગદર્શન સેમિનાર યોજાયો

વાપી સ્થિત સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના અધ્યક્ષસ્થાને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં વોકેશનલ શિક્ષણનો વિષય શરૂ કરવા અંગે આચાર્યશ્રીઓ માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં જિલ્લાના વિવિધ નોન-ગ્રાન્ટેડ તથા સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના આચાર્યશ્રીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સંઘના પ્રમુખ અલ્પાબેન કોટડીયા, મંત્રી મિત્તલબેન ઢાકડા, ફાઉન્ડર…

વધુ વાંચો

વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉત્સાહભેર ઉજવણી

વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસ, ધરમપુરના સહયોગથી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એસ.વી. પટેલ સાર્વજનિક સ્કૂલ, આસુરા, પ્રાથમિક શાળા, ખારવેલ તથા સાર્વજનિક હાઈસ્કૂલ, કુરગામના વિદ્યાર્થીઓએ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસ, ધરમપુરના અધિકારી અને કર્મચારીઓ એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શ્રી મણિલાલ ભૂસારા, નિવૃત જિલ્લા શિક્ષણ અધિકારી, વલસાડ,…

વધુ વાંચો