મહેસાણા જિલ્લામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન – 100 દિવસીય વિશેષ ઝુંબેશ’ નો પ્રારંભ

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ દેશમાંથી ક્ષય રોગના નિર્મૂલન માટે ‘વિશ્વ ક્ષય દિવસ’ નિમિત્તે મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસ્મિન, મ્યુનિસિપલ કમિશનર શ્રી રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી બિરેન પટેલ દ્વારા ‘ટીબી મુક્ત ભારત અભિયાન – 100 દિવસીય વિશેષ ઝુંબેશનો’ લીલી…

વધુ વાંચો