કડિયાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં કડિયાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. માનવતા, કરુણા અને સમૂહિક જવાબદારીના ઉમદા આશયથી મેડિકલ અધિકારી, સ્ટાફ, આશા બહેનો તથા ગ્રામજનો દ્વારા રક્તદાન થકી કુલ 18 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. સરકારશ્રી દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા રક્તદાન અભિયાનને સક્રિય સહકાર આપવા બદલ તમામ દાતાઓને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ….